TG Telegram Group Link
Channel: Fast News By Rikesh
Back to Bottom
બેદરકારી: GPSC દ્વારા લેવાયેલી 20 જેટલી પરીક્ષામાં 107 પ્રશ્નો ખોટા પૂછાયા, વિકલ્પો પણ બદલ્યાં
https://www.gujaratsamachar.com/news/gujarat/107-questions-were-asked-incorrectly-in-20-exams-conducted-by-gpsc
GPSC Exam: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ખાસ તો પ્રાથમિક એટલે કે પ્રિલિમ પરીક્ષામાં વારંવાર ભૂલો સાથેના પ્રશ્નો કે પ્રશ્નોના વિકલ્પો પૂછવામાં આવે છે. ત્યારે હવે જીપીએસસી દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં જાણવા મળ્યું કે 20 જેટલી પરીક્ષામાં સવાલો અને તેના જવાબ સંદર્ભની ભૂલો કરવામાં આવી હતી. જેના પરિણામે સવાલ કેન્સલ તેમજ વિકલ્પો બદલવામાં આવ્યા હતા.
જીપીએસસી દ્વારા કુલ 280 સુધારા કરવામાં આવ્યાજીપીએસસી દ્વારા આ 20 જેટલી પરીક્ષામાં વિકલ્પ બદલવાની અને સવાલ કેન્સલ કરવાના કુલ 280 સુધારા કરવામાં આવ્યા હતા. જેમાં 107 સવાલો કેન્સલ કરવામાં આવ્યા જ્યારે 173 વિકલ્પો ફાઇનલ આન્સર કીમાં બદલવામાં આવ્યા હતા. સૌથી વધુ ભૂલો કરવામાં આવી હોય એવી પરીક્ષામાં ખાસ તો, જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 47/2023-24ની ફાઇનલ આન્સર કીમાં સુધારો કરવામાં આવ્યો.  વર્ગ 1 અને 2ની પરીક્ષામાં 9 સવાલો રદ કર્યાજીપીએસસીની વર્ગ 1 અને 2ની પરીક્ષામાં 9 સવાલો રદ કરવામાં આવ્યા અને 1 અને 2 પેપરમાં મળીને કુલ 22 સવાલોના જવાબમાં  સુધારા કરવામાં આવ્યા હતા. હવે આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો  ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત નાગરિક સેવાઓ, વર્ગ-1 અને વર્ગ-2 અને ગુજરાત મ્યુનિસિપલ મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2માં પસંદગી પામી રાજ્યનું પ્રશાસન ચલાવવાના હોય છતાં જીપીએસસીને ગંભીરતા લાગતી નથી. પ્રિલિમ પરીક્ષા પછી આન્સર કી જાહેર કરાય છેઆ ઉપરાંત, ડેપ્યુટી સેકશન ઓફિસર અને મામલતદાર માટેની જાહેરાત ક્રમાંક 42/ 2023-24માં 8 સવાલો રદ્દ કરવામાં આવ્યા અને 18 જવાબ ફાઇનલ આન્સર કીમાં સુધારી દેવામાં આવ્યા હતા. જીપીએસસીના નિયમ પ્રમાણે પ્રથમ જાહેરાત બહાર પાડવામાં આવે છે ત્યારબાદ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવે છે. તે પછી જ વર્ગ 1 અને 2 માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે અને ફાઇનલ ઇન્ટરવ્યૂ બાદ પરિણામ જાહેર કરવામાં આવે છે. પ્રિલિમ પરીક્ષા પછી આન્સર કી જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ દરેક પેટર્ન ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે જેમાં રદ થયેલા સવાલ કે બદલાયેલા જવાબહોય તો તે પણ જાહેર કરવામાં આવે છે. જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષામાં વારંવાર ભૂલો સામે આવે છેહવે જ્યારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જેવું અગત્યનું સરકારનું એક તંત્ર પરીક્ષા લેતું હોય ત્યારે તેમાં પૂછવામાં આવતા સવાલો કેટલા સચોટ રીતે પૂછવા તેની ગંભીરતા અને જવાબદારી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની હોય છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા છેલ્લે લેવામાં આવેલી વર્ષ 2021-22 વર્ષ 2022-23 અને વર્ષ 2023-24 દરમિયાન લેવામાં આવેલી પરીક્ષાઓમાંથી 20 જેટલી પરીક્ષાઓના પ્રિલિમના પ્રશ્નની આન્સર કી  ચેક કરવામાં આવી હતી. આ ફાઇનલ આન્સર કી એટલે કે ચકાસેલ ઉત્તરો અને બદલાવેલા સવાલો કે કેન્સલ થયેલા સવાલો વિશેના અભ્યાસ પછી જાણવા મળ્યું કે જીપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં મોટાભાગે વારંવાર ભૂલો સામે આવે છે.
'જો ભાજપ 272 બેઠક પણ જીતી ન શકે તો શું હશે પ્લાન B..?' ગૃહમંત્રી અમિત શાહે કર્યો ખુલાસો
https://www.gujaratsamachar.com/news/national/amit-shah-talks-about-plan-b-on-lok-sabha-election-result
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થવા જઈ રહ્યું છે. એવામાં ભાજપનું કહેવું છે કે NDA પૂર્ણ બહુમતથી આવશે જયારે વિપક્ષી ગઠબંધન કહે છે કે 4 જૂને ભાજપની વિદાય થશે. એવામાં એક ઈન્ટરવ્યૂમાં ગૃહમંત્રી અમિત શાહને પૂછવામાં આવ્યું કે, "જો ભાજપ 272 બેઠક પણ ન જીત્યો શું હશે પ્લાન B?" તેના જવાબમાં અમિત શાહે કહ્યું છે કે ભાજપને બહુમતી મળી ચૂકી છે અને હવે તેને માત્ર 400 પાર કરવાનો છે. એવામાં વિપક્ષ અમિત શાહના આ દાવાની મજાક ઉડાવી રહ્યો છે. પરંતુ આ બાબતમાં અમિત શાહનો આત્મવિશ્વાસ એવો છે કે પીએમ મોદી જંગી બહુમતીથી જીતશે.  પ્લાન B શું છે?આ ઉપરાંત જયારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે જો NDAને 272થી ઓછી સીટો મળે તો શું, શું તમારી પાસે કોઈ પ્લાન B તૈયાર છે? તેના પર અમિત શાહે કહ્યું કે, "મને એવી કોઈ સંભાવનાઓ દેખાતી નથી. પ્લાન B ત્યારે બનાવવો પડે જયારે પ્લાન A સફળ થવાનાની સંભાવના 60 ટકાથી ઓછી હોય. મને વિશ્વાસ છે કે મોદીજી જંગી બહુમતીથી જીતશે."#WATCH (https://twitter.com/hashtag/WATCH?src=hash&ref_src=twsrc%5Etfw) | 'Does BJP have a plan B in case it doesn't reach the majority mark?' Union Home Minister Amit Shah answers.

"Plan B needs to be made only when there is less than a 60% chance for Plan A (to succeed). I am certain that PM Modi will come to power with a thumping… pic.twitter.com/beX5Msk2Cf (https://t.co/beX5Msk2Cf)— ANI (@ANI) May 17, 2024 (https://twitter.com/ANI/status/1791315274190455250?ref_src=twsrc%5Etfw) પીએમ મોદી સાથે 60 કરોડ લાભાર્થીઓની સેના - અમિત શાહ અમિત શાહને પૂછવામાં આવ્યું કે, 'જો ભાજપ 4 જૂને 272ના આંકડા સુધી ન પહોંચી શકે તો શું થશે?' તેના પર અમિત શાહે કહ્યું, 'મને આવી કોઈ શક્યતા દેખાતી નથી. 60 કરોડ લાભાર્થીઓની મજબૂત સેના પીએમ મોદીની સાથે ઉભી છે. તેમની કોઈ જાતિ કે વય જૂથ નથી. જેમને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે તેઓ જાણે છે કે પીએમ નરેન્દ્ર મોદી શું છે અને શા માટે 400 સીટો આપવી જોઈએ.અનામત બાબતે શું કહ્યું અમિત શાહે? સોશિયલ મીડિયા પર હાલ અફવાઓ છે કે ત્રીજી વખત ભાજપ સત્તામાં આવ્યા બાદ અનામત હટાવી દેવામાં આવશે, આ અફવા પર અમિત શાહે જણાવ્યું હતું કે, "અમે લાખો કિલોમીટરનો પ્રવાસ કરીએ છીએ. બસ સોશિયલ મીડિયા જોતા નથી.  હું ફરી કહું છું કે જ્યાં સુધી આ દેશમાં ભાજપનો એક પણ સાંસદ છે ત્યાં સુધી એસસી, એસટી અને ઓબીસીની અનામતને કોઈ હટાવી શકશે નહીં. નરેન્દ્ર મોદીથી મોટો આ વર્ગનો કોઈ શુભચિંતક હોઈ શકે નહીં."
AMC Alert: હવામાન વિભાગ બાદ AMC એ જાહેર કર્યું એલર્ટ, બે દિવસ ઓરેન્જ અને ત્રણ દિવસ યલો એલર્ટ
https://gujarati.abplive.com/news/ahmedabad/ahmedabad-weather-after-weather-department-ahmedabad-municipal-corporation-issued-alert-893688

AMC Alert: હવામાન વિભાગ બાદ AMC એ જાહેર કર્યું એલર્ટ, બે દિવસ ઓરેન્જ અને ત્રણ દિવસ યલો એલર્ટ
જર્મન કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી મુલાકાત, ગિફ્ટ સિટીમાં જર્મનીના હાયર એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ્સ થઈ શકે છે શરૂ
https://gujarati.abplive.com/news/gandhinagar/gujarat-cm-bhupendra-patel-paid-a-courtesy-call-on-german-consul-general-achim-fabig-in-mumbai-893692

જર્મન કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી મુલાકાત, ગિફ્ટ સિટીમાં જર્મનીના હાયર એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ્સ થઈ શકે છે શરૂ
Amreli News: અમરેલીમાં સિંહનું શિકાર કરવા દોડતા કૂવામાં ખાબકવાથી મોત, 24 કલાકમાં 2 સિંહના મોત
https://gujarati.abplive.com/news/gujarat/amreli-news-2-lions-die-in-24-hours-after-drowning-in-well-while-hunting-lion-in-bagsara-rural-area-893694

Amreli News: અમરેલીમાં સિંહનું શિકાર કરવા દોડતા કૂવામાં ખાબકવાથી મોત, 24 કલાકમાં 2 સિંહના મોત
કંબોડિયા અને લાઓસની મુસાફરી કરતા ભારતીયો માટે એડવાઝરી જાહેર, જાણો સરકારે શું આપી ચેતવણી?
https://gujarati.abplive.com/news/india/advisory-for-indian-nationals-traveling-to-laos-and-cambodia-warns-of-job-scams-893708

આ એજન્ટો આકર્ષક નોકરી આપવાના નામે વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
Angarak Yog 2024: જીવન બરબાદ કરી દે છે અંગારક યોગ, જાણો કુંડળીમાં ક્યારે અને કેવી રીતે બને છે?
https://gujarati.abplive.com/photo-gallery/astro/astro-angaraka-yoga-destroys-life-know-when-and-how-it-happens-in-horoscope-893709

Angarak Yog 2024: જીવન બરબાદ કરી દે છે અંગારક યોગ, જાણો કુંડળીમાં ક્યારે અને કેવી રીતે બને છે?
Fact Check: શું રાહુલ ગાંધીએ દર મહિને ગરીબ મહિલાઓને 1 લાખ રુપિયા આપવાનું વચન આપ્યું? જાણો વાયરલ વીડિયોની હકિકત
https://gujarati.abplive.com/news/india/rahul-gandhi-did-not-promise-to-give-rs-1-lakh-per-month-to-poor-women-know-the-truth-of-the-viral-video-893729

Fact Check: શું રાહુલ ગાંધીએ દર મહિને ગરીબ મહિલાઓને 1 લાખ રુપિયા આપવાનું વચન આપ્યું? જાણો વાયરલ વીડિયોની હકિકત
તમામની સાથે શેર ના કરો પોતાનો આધાર નંબર, આ રીતે ડાઉનલોડ કરો નંબર વિનાનું આધાર કાર્ડ
https://gujarati.abplive.com/news/india/how-to-download-e-aadhaar-without-aadhaar-number-893735

આધાર કાર્ડ એક એવો સરકારી દસ્તાવેજ બની ગયો છે, જેની ઘણી જગ્યાએ વારંવાર જરૂર પડે છે.
New Rules Driving License: તમારા ડ઼્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમો એક જૂનથી થશે લાગુ , જાણો વિગતો
https://gujarati.abplive.com/news/india/new-rules-for-getting-driving-licence-training-893745

આ નવો નિયમ 1 જૂન 2024થી લાગુ થશે
Skin Care Tips: જો નાની ઉંમરે જ તમારા ચહેરા પર કરચલી પડી ગઈ હોય તો અજમાવો આ ઘરેલું નુસખા, ચહેરો પર જોવા મળશે ગ્લો
https://gujarati.abplive.com/lifestyle/health/skin-care-tips-wrinkles-on-face-like-grandmother-then-follow-these-remedies-893748

Skin Care Tips: જો નાની ઉંમરે જ તમારા ચહેરા પર કરચલી પડી ગઈ હોય તો અજમાવો આ ઘરેલું નુસખા, ચહેરો પર જોવા મળશે ગ્લો
શું સતત AC અને કૂલર ચાલુ રાખવાથી ઘરમાં લાગી શકે છે આગ? આ છે સાચો જવાબ
https://gujarati.abplive.com/photo-gallery/news/business-ac-and-cooler-continuously-cause-fire-in-house-893752

ઉનાળાની સીઝન આવતાની સાથે જ લોકો 24 કલાક એસી અને કુલરનો ઉપયોગ કરે છે
Dates Benefits: ખજૂરનો ઉપયોગ કરીને તમે મેળવી શકો છો ગ્લોઇંગ અને સુંદર સ્કિન
https://gujarati.abplive.com/photo-gallery/lifestyle/health-dates-benefits-dates-benefits-for-face-glowing-soft-skin-893754

ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો
Surat: સુરતમાં મહિલા પોલીસની પ્રશંસનીય કામગીરી, 22 વર્ષીય યુવતીને આપ્યું નવજીવન, જાણો વિગત
https://gujarati.abplive.com/news/surat/surat-news-appreciable-work-of-women-police-in-surat-22-year-old-girl-revived-know-details-893753

Surat: સુરતમાં મહિલા પોલીસની પ્રશંસનીય કામગીરી, 22 વર્ષીય યુવતીને આપ્યું નવજીવન, જાણો વિગત
થિયેટર્સમાં કોર્નરની સીટ લઇને ના કરો આ કામ, નહી તો ભોગવવું પડી શકે છે પરિણામ
https://gujarati.abplive.com/photo-gallery/news/india-do-not-this-thing-in-corner-seat-of-a-movie-theatre-893756

જો તમે કોર્નર સીટ પર આવું કરશો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો
Air India: 150 યાત્રીઓ સાથે ઉડેલા વિમાનમાં લાગી આગ, દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર
https://gujarati.abplive.com/news/india/air-india-flight-ai-807-suspected-fire-delhi-bengaluru-flight-carrying-175-passengers-893764

Air India: 150 યાત્રીઓ સાથે ઉડેલા વિમાનમાં લાગી આગ, દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર
HTML Embed Code:
2024/05/17 16:11:58
Back to Top