TG Telegram Group & Channel
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) | United States America (US)
Create: Update:

⚜️ ગુજરાત રાજ્યનાં 64 મા સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત;
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી,
પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નીજ સંતતી સઉને,
પ્રેમ ભક્તિની રીત -
ઉંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

- કવિ નર્મદ

⚜️ ગુજરાત રાજ્યનાં 64 મા સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત;
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી,
પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નીજ સંતતી સઉને,
પ્રેમ ભક્તિની રીત -
ઉંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

- કવિ નર્મદ


>>Click here to continue<<

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)






Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)