TG Telegram Group Link
Channel: વનલાઈનર (ઓન્લી_નોટિફિકેશન)
Back to Bottom
Forwarded from ONLY_NOTIFICATION
🎈 ફોરેસ્ટ ગાર્ડની ઑફિશિયલ ફાઈનલ આન્સર કી જાહેર થયું.

➡️ પરીક્ષા લેવાયેલ તારીખ :- 27/03/2022.

➡️ પ્રશ્નપત્ર સિરીઝ :- A, B, C, D.

➡️ પોતાના માર્ક જોવા માટેની લીંક :- https://eformonline.in/Forest_Result22/

📌 તમારા ગ્રુપમાં આવા પરીક્ષાલક્ષી મેસેજ મેળવવા માટે આ નંબર 96624 10481 તમારા ગ્રુપમાં ADD કરો અથવા આપેલી લિંકથી ગ્રુપમાં જોડાવ :- https://chat.whatsapp.com/BVPdvhrVdq8AUHomfe1fSc

📌 બિન સચિવાલયની પરીક્ષાલક્ષી વિષયોની ટેસ્ટ આપવા માટે આ ટેલીગ્રામની ચેનલમાં જોડાવ :- https://hottg.com/ONLY_NOTIFICATION
Forwarded from ONLY_NOTIFICATION
🎈 સવારે સુર્ય ઉગતા પહેલા પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો એટલે ?
Anonymous Quiz
20%
વિભુ
20%
નજારો
43%
ઉષા
17%
કહોરો
Forwarded from ONLY_NOTIFICATION
🎈 નદી માટે લોકમાતા શબ્દ પ્રચલિત કરવાનો મુખ્ય ફાળો કોને જાય છે?
Anonymous Quiz
27%
રવીન્દ્રનાથ ટાગોર
12%
સ્વામી વિવેકાનંદ
55%
કાકાસાહેબ કાલેલકર
5%
નરસિંહ મહેતા
Forwarded from ONLY_NOTIFICATION
🎈 "બિલ્લો ટિલ્લો ટચ" આત્મકથા ક્યાં સાહિત્યકારની છે ?
Anonymous Quiz
19%
ચંદ્રકાંત પંડ્યા
26%
નાનાભાઈ ભટ્ટ
41%
ગુણવંત શાહ
13%
મનુભાઈ પંચોળી
Forwarded from ONLY_NOTIFICATION
🎈 "ધડતર અને ચણતર" આત્મકથા ક્યાં સાહિત્યકારની છે ?
Anonymous Quiz
18%
ચંદ્રકાંત પંડ્યા
38%
નાનાભાઈ ભટ્ટ
33%
મનુભાઈ પંચોળી
11%
ઇન્દ્રનીલ શાહ
Forwarded from ONLY_NOTIFICATION
🎈 "સત્યના પ્રયોગો" આત્મકથા ક્યાં સાહિત્યકારની છે ?
Anonymous Quiz
11%
કરમચંદ ગાંધી
67%
મોહનદાસ ગાંધી
20%
A અને B બંને
2%
ઉપરના પૈકી એક પણ નહિ
Forwarded from ONLY_NOTIFICATION
પૃથ્વી પરના કુલ જળના જથ્થામાં સૌથી વધારે જળ નો જથ્થો મહાસાગરમાં છે. તો બીજા ક્રમે શું આવે ?
Anonymous Quiz
27%
ભૂમિગત જળ
15%
નદી
16%
સરોવર
42%
ગ્લેશિયર
Forwarded from ONLY_NOTIFICATION
ખરા/ખરું વિધાન જણાવો.

1) સમુદ્રી સપાટીથી પ્રથમ 1000 મીટર ઊંડાઈએ 10 C° તાપમાન ઘટશે. 2) સમુદ્રી સપાટીથી 1000 મીટર ઊંડાઈ બાદ બીજા 1000 મીટર ઊંડાઈ માટે 5 C° તાપમાન ઘટશે. 3) સમુદ્રી સપાટીથી 1000 મીટર ઊંડાઈ બાદ બીજા 3000 મીટર ઊંડાઈ માટે 1 C° તાપમાન ઘટશે.
Anonymous Quiz
14%
વિધાન 1 અને 3
32%
ફક્ત વિધાન 1
28%
વિધાન 2 અને 3
26%
આપેલ બધા
Forwarded from ONLY_NOTIFICATION
🎈 સૌરમંડળમાં સક્રિય જ્વાળામુખી ધરાવતા ગ્રહોની સંખ્યા કેટલી છે ?
Anonymous Quiz
21%
6
46%
3
24%
5
9%
4
Forwarded from ONLY_NOTIFICATION
🎈 પૃથ્વીની પરિભ્રમણ ગતિ કેટલા કિ.મી/કલાક છે?
Anonymous Quiz
30%
12,756 કિ.મી/કલાક
21%
1790 કિ.મી/કલાક
26%
12,714 કિ.મી/કલાક
23%
1670 કિ.મી/કલાક
Forwarded from ONLY_NOTIFICATION
🎈 પૃથ્વીની પરિક્રમણ ગતિ કેટલા કિ.મી/કલાક છે ?
Anonymous Quiz
21%
1,07,160 કિ.મી/કલાક
38%
12,756 કિ.મી/કલાક
26%
1,10,160 કિ.મી/કલાક
15%
12,714 કિ.મી/કલાક
Forwarded from ONLY_NOTIFICATION
🎈 નીચેનામાંથી ક્યાં વૃત સૌથી વધારે દેશો ઉપરથી પસાર થાય છે?
Anonymous Quiz
3%
આર્કટિકવૃત
13%
એન્ટાર્કટિકવૃત
56%
કર્કવૃત્ત
23%
વિષુવવૃત્ત
5%
મક્રવૃત
Forwarded from ONLY_NOTIFICATION
🎈 નીચેનામાંથી ભારત સાથે જમીની સરહદ ધરાવતા ક્યાં દેશમાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?
Anonymous Quiz
18%
બાંગ્લાદેશ
25%
મ્યાનમાર
25%
પાકિસ્તાન
32%
ચીન
Forwarded from ONLY_NOTIFICATION
🎈 ભારતીય દ્વીપકલ્પનું દક્ષિણ તરફનું સૌથી છેવાડાનું બિંદુ ______ છે.
Anonymous Quiz
17%
કર્કવૃત્તની ઉત્તરે
40%
વિષુવવૃત્તની ઉત્તરે
20%
વિષુવવૃત્ત પર
23%
મકરવુર્તની દક્ષિણે
Forwarded from ONLY_NOTIFICATION
🎈 ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે?
Anonymous Quiz
19%
A) ઉપમા
54%
B) વ્યતિરેક
16%
C) રૂપક
11%
D) ઉત્પ્રેક્ષા
Forwarded from ONLY_NOTIFICATION
🎈 પ્રાણીમાત્ર - શબ્દનો સમાસ ઓળખાવો.
Anonymous Quiz
34%
A) કર્મધારય
35%
B) તત્પુરૂષ
20%
C) ઉપપદ
12%
D) મધ્યમપદલોપી
Forwarded from ONLY_NOTIFICATION
🎈કોલ લેટર નીકળવા લાગ્યા છે...

➡️ GPSSB/202122/12
https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d
HTML Embed Code:
2024/04/30 01:20:09
Back to Top