TG Telegram Group Link
Channel: Hiren Bharwad
Back to Bottom
જે વ્યક્તિ વ્યવહારુ શાણપણ બતાવવાના નામે સત્ય અસત્યનું તકવાદી મિશ્રણ પીરસવામાં શાણપણ સમજે છે તે પોતાની તેજસ્વિતાને હાનિ પહોંચાડે છે. આવા માણસોને જીવનમાં સફળતા મળે પણ સાર્થકતાની અનુભૂતિ નથી થતી. કૃષ્ણ પોતાને જે સાચું લાગે તે જ બેધડક કહેતા એટલે જ મિત્ર એવમ શત્રુમાં કાયમ આદર પામ્યા.

સુપ્રભાત 🙏🏻
5_6224120241467691023.pdf
1.6 MB
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન

VMC junior clerk

જુનિયર ક્લાર્કનુ ફાઈનલ
પરિણામ જાહેર
#GSSSB

એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની ભરતી આવી ગઇ છે કાલે બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરાશે.
GSSSB_202324_225.pdf
564.6 KB
📌GSSSB દ્વારા સબ ઓડિટર અને ઓડિટરનું Official Notification જાહેર


#GSSSB
📌શૈક્ષણિક લાયકાત
Bcom
BBA
Bsc with maths/stat
BCA
BA with stat/maths/eco
શુભ સવાર મિત્રો 💐
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર,

આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર.

જગત જનેતા આપ છો, દયાળુ ને દાતાર,

ભવસાગર થકી તરવા, ખોડિયાર છે આધાર.

મા ખોડિયાર જયંતિની શુભકામના 🚩
Forwarded from Hiren Bharwad (Hiren Bharwad)
ગુજરાતી ભાષાના સાચા કક્કાનું વિજ્ઞાન.
પ્રૉ. ડૉ. રક્ષાબેન પ્ર. દવે

વિશ્વ માતૃભાષા દિવસની શુભકામના 💐
🔰GSRTC દ્વારા આગામી વર્ષમાં આવનાર ભરતી

✳️ ૪૦૬૨ ડ્રાઇવર

✳️ ૩૩૪૨ કંડક્ટર

✳️ ૧૬૯૬ ક્લાર્ક
શેક્સપિયરે એક ચિત્ર બનાવ્યું હતું. માણસના ચહેરા જેવી પણ આંખ, કાન, નાક વગરની માત્ર રેખાકૃતિ ! ચહેરાના આગળના ભાગમાં વાળનો ગુચ્છો અને પાછળ ટાલ હતી.
નીચે લખ્યું હતું -

'સમય'.

ચિત્ર જોનારા સમજી શકતા ન હતા કે સમયનું આ તે કેવું ચિત્ર ?

કોઈએ પ્રશ્ન કર્યો ત્યારે શેક્સપિયરે કહ્યું કે,

"સમયને આવતો ઝડપવાથી જ તે ઝડપાય છે, પાછળથી પકડવાથી તો માત્ર ટાલ જ હાથમાં આવે છે !"
Good Morning.
ચિંતા ન કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ડાઉન છે હમણાં થઇ જશે સરખું. 😂😂😂
કારીગર આવી ગયા છે મેદાનમાં..

#instagramdown #facebookdown
ViewFile (8)-1.pdf
1.1 MB
Forest Guard Exam Answer Key & Instructions.
HTML Embed Code:
2024/05/13 05:46:59
Back to Top