TG Telegram Group Link
Channel: Police constable
Back to Bottom
Forwarded from Career desk (Dabhi Hardik)
1 ડિસેમ્બર - બી.એસ.એફ. સ્થાપના દિન
1 ડિસેમ્બર - વિશ્વ એઇડ્સ દિન
2 ડિસેમ્બર - પ્રદૂષણ નિવારણ દિન
3 ડિસેમ્બર - વિશ્વ વિકલાંગ દિન
4 ડિસેમ્બર - નૌસેના દિન
6 ડિસેમ્બર - નાગરિક સુરક્ષા દિન
7 ડિસેમ્બર - સશસ્ત્ર સેના ધ્વજ દિન
8 ડિસેમ્બર - મંદબુદ્ધિનાં બાળકો માટેનો દિન
9 ડિસેમ્બર - બાલિકા દિન
10 ડિસેમ્બર - વિશ્વ માનવ અધિકાર દિન
11 ડિસેમ્બર - યુનિસેફ દિન
14 ડિસેમ્બર - ઊર્જા-સંરક્ષણ દિન
15 ડિસેમ્બર - સરદાર પટેલ પુણ્યતિથિ
23 ડિસેમ્બર - કિસાન દિન (ચૌધરી ચરણસિંહ જન્મદિન)
24. ડિસેમ્બર - રાષ્ટ્રીય ગ્રાહક દિન
31 ડિસેમ્બર - ઈસુના નવા વર્ષની પૂર્વસંધ્યા

🔰જોડાઓ અમારી Telegram Channel સાથે

👉
https://hottg.com/swagatgk
Forwarded from Career desk (Dabhi Hardik)
GDP- Gross domestic product

GNP- Gross national product

NNP - Net national product

NEFT - નેશનલ ઇલેકટ્રોનીકસ ફંડ ટ્રાન્સફર

RTGS - રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ

ECS - ઇલેકટ્રોનિક કિલયરીંગ સિસ્ટમ

CTS - ચેક ટ્રાન્ઝેકશન સિસ્ટમ

NPA - નોન પરફોર્મિંગ એસેટ્સ

🔺Join :
@swagatgk
Forwarded from Career desk (Dabhi Hardik)
👁️ આંખ

▪️આંખની બહારના ભાગને કોર્નિયા કહે છે જેને નેત્રદાનમાં દાન કરવામાં આવે છે.

▪️મૃત વ્યકિતના શરીરમાં આંખ 6 કલાક જીવીત રહે છે.

▪️આંખના ડોકટરને ઓપ્થેમોલોજીસ્ટ કહે છે.

▪️કીકી એ શરીરનું એકમાત્ર એવું અંગ છે કે જેના કદમાં જન્મથી મૃત્યુ સુધી ફેરફાર થતો નથી.

▪️કીકીની પાછળ નેત્રમણી આવેલ હોય છે જેના પર સિલિયરી સ્નાયુઓ આવેલા હોય છે. જેનાથી લેન્સ જાડો, પાતળો થઇ શકે છે જો તે યોગ્ય માત્રામાં જાડો કે પાતળો ન થાય તો આંખમાં ખામી સર્જાયા છે.

🔰જોડાઓ અમારી Telegram Channel સાથે

👉 https://hottg.com/swagatgk
Forwarded from Career desk (Dabhi Hardik)
👂કાન

▪️શરીરનું સંતુલન જાળવે છે તેના સૌથી બહારના ભાગને કર્ણ પલ્લવ કહે છે.

▪️મનુષ્યની સાંભળવાની ક્ષમતા 120-130 db છે.

▪️મધ્યકર્ણમાં ત્રણ હાડકાં આવેલા હોય છે. 1.હથોડી 2.એરણ 3.પેંગડું (stapes)

▪️પૈગડુએ (stapes) મનુષ્યના શરીરનું સૌથી નાનું હાડકું છે.

▪️બહેરા માણસો સાંભળી શકે એ મશીનને એડીફોન કહેવામાં આવે છે.

🔰જોડાઓ અમારી Telegram Channel સાથે

👉 https://hottg.com/swagatgk
Forwarded from Career desk (Dabhi Hardik)
▪️આનુવંશિકતા

◆ માતા-પિતાના લક્ષણો પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવવાની ઘટનાને આનુવંશિકતા કહે છે.

◆ આનુવંશિકતાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને જનીનશાસ્ત્ર (જિનેટીકસ) કહે છે.

◆ આના વિશેનો પ્રથમ પ્રયોગ ગ્રેગર જહોન મેન્ડલે વટાણાના છોડ પર કર્યો હતો. આથી તેમને આનુવંશિકતાના પિતા કહેવામાં આવે છે.

▪️DNA (Deoxyribo nucleic Acid)

વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ DNAની શોધ કરી હતી તે વાળ, વીર્ય અને લોહીમાં હોય છે.

◆ હરગોવિંદ ખુરાનાને કૃત્રિમ DNA બનાવવા બદલ 1968માં મેડીસીન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મળેલો.

▪️રંગસૂત્રો

◆ માનવશરીરમાં આશરે 23 જોડ (46) રંગસૂત્રો આવેલા હોય છે. જેમાં 30 થી 40 હજાર જેટલા જનીન હોય છે.

◆ માનવશરીરમાં સૌથી મોટું રંગસૂત્ર ‘રંગસૂત્ર-1' હોય છે.

🔰જોડાઓ અમારી Telegram Channel સાથે

👉 https://hottg.com/swagatgk
Forwarded from GPSC IMP GK 💯
Forwarded from Career desk (Dabhi Hardik)
Forwarded from Career desk (Dabhi Hardik)
🌀 પાણી

🔹પાણીના બે પ્રકારો છે : સખત અને નરમ પાણી

🔹સખત પાણીમાં ક્ષાર, કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે.

🔹પાણીની અશુધ્ધી માપવાનો એકમ - PPM (Parts Per Million)

🔸TDS - Total Dissolved Solids
🔸RO - Reverse Osmosis

🔰જોડાઓ અમારી Telegram Channel સાથે

👉
https://hottg.com/swagatgk
Forwarded from Career desk (Dabhi Hardik)
📚 બેકટેરીયા

👉 દૂધમાંથી દહીમાં રૂપાંતર લેકટોબેસિલાઇ બેકટેરીયાના કારણે થાય છે.

👉 દૂધમાં લેકટીક એસિડ હોય છે. તેનો સફેદ રંગ કેસીન નામના તત્વને આભારી છે.

👉 માના દૂધમાં રેનીન નામનું તત્વ હોય છે.

👉 માનવશરીરના આંતરડામાં ઇ-કોલાઇ નામના બેકટેરીયા વસવાટ કરે છે.

🔰જોડાઓ અમારી Telegram Channel સાથે

👉 https://hottg.com/swagatgk
Forwarded from Career desk (Dabhi Hardik)
∆ ખનીજતત્વો

● આપણા શરીરમાં 27 જેટલાં ખનીજ તત્વો હોય છે.

◆ કેલ્શીયમ (Ca) - દાંત અને હાડકાંમાં, રૂધીર જામી જવાની ક્રિયામાં

◆ ફોસ્ફરસ (P) - દાંત અને હાડકાંમાં, રૂધિરની pH જાળવવા

◆ આયર્ન (Fe) - હિમોગ્લોબીનના સંશ્લેષણમાં

◆ કલોરીન (CI) - પાચનક્રિયામાં ભાગ ભજવે

◆ સોડીયમ (Na) - લોહીનું દબાણ જાળવે.

◆ આયોડિન (I) - થાઇરોકસીન અંતઃસ્ત્રાવના સંશ્લેષણમાં

◆ મેગ્નેશિયમ (Hg) - સ્નાયુઓના સંકોચન વિસ્તરણમાં ઉપયોગી

◆ પોટેશિયમ (K) - હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે.

🔺Join : @swagatgk
Forwarded from Career desk (Dabhi Hardik)
રાષ્ટ્રીય સબમરિન દિવસ
Forwarded from Career desk (Dabhi Hardik)
Forwarded from Career desk (Dabhi Hardik)
ICE MAGIC-49 (29-11-2020 To 05-12-2020).pdf
1.9 MB
💥🌟Weekly Current Affairs

. ICE MAGIC - 49

. 29/11/2020 To 05/12/2020

🔺Join :
@swagatgk
Forwarded from GPSC IMP GK 💯
Forwarded from Career desk (Mitu)
⭐️ સામાન્ય વિજ્ઞાન

📍 અદિશ રાશિ
👉 દળ, કદ , તાપમાન , ઘનતા , અંતર , સમય , ઝડપ , કાર્ય ,

📍સદિશ રાશિ
👉 બળનો આઘાત , વેગ , પ્રવેગ , વેગમાન , બળ , સ્થાનાંતર

📍 વેગ = સ્થાનાંતર
સમય

📍 પ્રવેગ = વેગમાં થતો ફેરફાર
સમય
📍 ઝડપ નો SI એકમ = ms⁻¹

📍 પ્રવેગનો SI એકમ = ms⁻²

📍 વેગમાન = દળ × વેગ

📚 ન્યુટનની ગતિનો પહેલો નિયમ બળની વાખ્યા આપે છે.

📍 ન્યુટનની ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે.

📍 બળનો SI એકમ = દળનો એકમ× પ્રવેગનો એકમ

📍 સર આઈઝેક ન્યુટનની યાદમાં બળના એકમને Newton (N) વડે દર્શાવાયા છે.

📍 1Newton = 1kg m/s *2

📍C.G.S પધ્ધતિમાં બળનો એકમ = gcm/s*2

📍Newton અને dyne વચ્ચે નો સંબંધ 📍 1Newton = 10^5 dyne

🙋‍♀ Mitu..
Forwarded from Career desk (Dabhi Hardik)
HTML Embed Code:
2024/06/14 01:18:51
Back to Top