TG Telegram Group Link
Channel: ભારતનું બંધારણ (Constitution of India)
Back to Bottom
🔰મહત્વપૂર્ણ ભારતીય બંધારણ પ્રશ્ન🔰
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

𝐉𝐨𝐢𝐧 ☆☞ @OnlyBandharan 📚
𝐉𝐨𝐢𝐧 ☆☞ @OnlyBandharan 📚

🔘ભારતના બંધારણનું નામ કઈ કલમમાં આપવામાં આવ્યું છે ?
➜393

🔘કઈ કલમમાં ભારતનું સંવિધાન ' ભારતનું સંવિધાન ' તરીકે ઓળખાશે તેવી જોગવાઈ છે ?
393

🔘ભારતના બંધારણના પ્રારંભ અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
394

🔘ભારતના બંધારણનો આંશિક અમલ ક્યારથી શરૂ થયો ?
26 નવેમ્બર , 1949

🔘ભારતના બંધારણના કેટલા અનુચ્છેદો 26 નવેમ્બર , 1949 થી જ અમલી બન્યા હતા ?
15 અનુચ્છેદો

♦️Ꭻᴏɪɴ ➥ https://hottg.com/OnlyBandharan
ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા..!!!👇
👉 વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર 🤩

💥👉 ••• ગુજરાત કા મહા પૅક પર 2X વેલિડિટી સાથે ••• 👈💥
😎😎 માત્ર રૂ. 2281/- 😎😎

📲 79% સ્કોલરશિપ મેળવવા માટે કોડ - GUJ01 નો ઉપયોગ કરો 📴
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

🔥 »» બેચ હાઇલાઇટ »»🔥

🅰️ 800+ કલાક ઑનલાઇન લાઇવ વર્ગો
🅱️ ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ
©️300+ વિગતવાર ઉકેલ સાથે નવીનતમ પેટર્ન પર આધારિત મોક ટેસ્ટ

આવા વધુ અપડેટ્સ માટે અત્યારે જ #Adda247 એપ ડાઉનલોડ કરો
👉https://applink.adda247.com/d/12GlSWURMv
⚜️ ગુજરાત રાજ્યનાં 64 મા સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત;
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી,
પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નીજ સંતતી સઉને,
પ્રેમ ભક્તિની રીત -
ઉંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

- કવિ નર્મદ
💻💻 ફ્રી લેપટોપ યોજના ગુજરાત
👉 https://e-gujarati.com/aicte-free-laptop-yojana-gujarat-2024/
રિપોર્ટમાં 2023માં 21 રાજ્યોની ચર્ચા કરવામાં આવી છે.

» કર્ણાટક અને ગુજરાતે સ્વચ્છ ઉર્જા બાબતે સારું પ્રદર્શન કર્યું છે.

» આ રાજ્યોએ તેમના પાવર સેક્ટરમાં રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાં સુધારો કર્યો છે, જેના કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.

» અહેવાલમાં જણાવાયું છે કે કર્ણાટક તેની વીજળીની માંગના 37 ટકા ગ્રીન એનર્જી દ્વારા અને 17 ટકા ગુજરાત પૂરી કરે છે.

» બીજી તરફ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં સુધારાની જરૂર છે.

» આ અહેવાલ એવા સમયે બહાર પાડવામાં આવ્યો છે જ્યારે ભારતના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીનું મોજું ચાલી રહ્યું છે.

» આ કારણે, વીજ મંત્રાલય 260 ગીગાવોટની અંદાજિત મહત્તમ વીજ માંગની તૈયારી કરી રહ્યું છે.

» IEEFA ના ડિરેક્ટર (દક્ષિણ એશિયા) વિભૂતિ ગર્ગે જણાવ્યું હતું કે ચક્રીય મોસમી પરિસ્થિતિઓ તેમજ ઝડપી આર્થિક પ્રવૃત્તિઓને કારણે ભારતમાં દર વર્ષે મહત્તમ વીજળીની માંગ વધી રહી છે. કેન્દ્ર સરકાર ગ્રીડમાં વધુ રિન્યુએબલ એનર્જી ઉમેરવા માટે પગલાં લઈ રહી છે.
Forwarded from WebSankul Surat
🆓 🆓 🆓 🆓

પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત PSI | CONSTABLE FREE Physical Training 🏃‍♂️🏃‍♂️🏃‍♂️

Date : 29/04/2024 થી શરૂ

👉 તમામ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

🚨 તૈયાર થઈ જાવ સુરતવાસી...

🚨 12000 જેટલી CONSTABLE+ 472 PSI ની ભરતી માટે તમારું ખાખી પહેરવાના સપનાને સાકાર કરવા WebSankul લાવી રહ્યું છે SURAT માં Constable/psi ઓફલાઇન બેચ...

🚨 ગાંધીનગર WEBSANKUL ની EXPERT TEAM દ્વારા શિક્ષણ...

🚨 FREE પુસ્તકો+ APPLICATION+ BAG+ શારીરિક પરીક્ષા ની તાલીમ+ READING ROOM

⭐️ શારીરિક કસોટી ની તાલીમ 21 એપ્રિલ થી શરૂ

🚨DEMO તારીખ : 29th April-2024 
સમય   : 10.30 AM 12.30 PM

👉 ગ્રાઉન્ડ માહિતી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વોટ્સએપ દ્વારા જાણ કરવામાં આવશે + વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો :
☎️ 8141774356 ☎️ 8141774365
☎️ 9724024284
ગ્રામ પંચાયતની મિટિંગની નોંધ કરવાની જવાબદારી કોની છે?
Anonymous Quiz
25%
સરપંચ
12%
ઉપસરપંચ
59%
તલાટી કમ મંત્રી
5%
પંચાયતનો કોઈ પણ સભ્ય
ગુજરાતમાં અલગ ગ્રામ પંચાયતની રચના કરવાની સત્તા કોની પાસે છે?
Anonymous Quiz
18%
જિલ્લા વિકાસ અધિકારી
36%
કલેકટર
34%
વિકાસ કમિશનર
12%
તાલુકા પંચાયત
🚨 RPF કોન્સ્ટેબલ/SI 2024 🚨

👮 આરપીએફ કોન્સ્ટેબલ અને એસઆઈ અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ 🎯

👮 લિંક: 🔗https://tinyurl.com/RPF-si-guj-2-may

📲 77% ડિસ્કાઉન્ટ માટે GUJ01 કોડનો ઉપયોગ કરો 😎

👉 રેલ્વે પરીક્ષાઓ (ગુજરાતી ભાષામાં) માટે સંપૂર્ણ અભ્યાસક્રમ 🎯
🔗https://applink.adda247.com/d/kiEZzhAJ2b

😎  હમણાં જ રજીસ્ટ્રેશન કરો: આ તક ચૂકશો નહીં
ફ્રી....ફ્રી... ફ્રી...

🔥સામાન્ય વિજ્ઞાન કોર્ષ

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે
👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=co.diaz.rsmot
📗 SSC CHSL 2024 😎😎

👉 SSC CHSL SALARY 2024
👉 JOB PROFILE & OTHERS FACILITIES
Watch Now 🔗https://tinyurl.com/SSC-CHSL-2024-guj-2-may

📲 77% ડિસ્કાઉન્ટ માટે GUJ01 કોડનો ઉપયોગ કરો 😎
👉 Complete Course for SSC | CHSL | MTS | GD Exams (Gujarati) 2024 🎯
🔗https://applink.adda247.com/d/IpULwO5g3U

હવે મુશ્કેલ નથી, તમારી પસંદગી પાક્કી..!! 🏅
👇 Adda247 એપ હમણાં જ ડાઉનલોડ કરો📲https://applink.adda247.com/d/IpULwO5g3U
બંધારણ

🎗પ્રથમ બંધારણીય સુધારો,1951
- 9મુ પરિશિષ્ટ ઉમેરાયું,obc ના વર્ગો માટે ચોક્ક્સ જોગવાઈ

🎗7મો સુધારો 1956
- રાજ્યો નું પુનઃ ગઠન 14 રાજ્યો 6 કેન્દ્ર ,શાસિત પ્રદેશનું સર્જન

🎗18 મો સુધારો 1966
- પંજાબ રાજ્ય નું વિભાજન ,પંજાબ પંજાબી ભાષામાં હરિયાણા હિન્દી ભાષા માં રાજ્ય બન્યું

🎗36મો સુધારો,1971
- સિક્કિમ ભારત નું 22 મુ રાજ્ય બન્યું

🎗42 મો સુધારો,1976(મિનિબંધારણ)
- લઘુબંધરણ તરીકે ઓરખાયછે
- આમુખ માં સમાજવાદી,ધર્મનિરપેક્ષ, અખંડીડતા જેવા શબ્દો ઉમેરાયા
- રાજનીતિક સિદ્ધાત ને અગ્રીમતા આપવામા આવી.
- મુળભુતફરજો માં (51ક ) જોડવા માં આવ્યો.
- લોકસભાની મુદત 5 માંથી 6 વર્ષે કરવામાં આવી
- રાજ્ય માં રાષ્ટ્રીપતિ શાસન ની મુદત 6 મહિના થી 1વર્ષે કરાઈ

44  મો સુધારો 1978
- મિલકત નો અધિકાર રદ કરાયો
- લોકસભાની મુદત 5વર્ષે કરાઈ
- અનુચ્છેદ 352 અશાંતિ ના બદલે શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો

🎗52 મો સુધારો,1985
- પક્ષ પલ્ટા વિરોધી કાયદો બનાવાયો

🎗 61 મો સુધારો 1989
- મતદાન ની આયુ 21 થી 18 વર્ષે કરવામાં આવી

🎗 69 મો સુધારો 1991
- દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) બનાવ્યો તેમાં 70 સભ્યો ની વિધાનસભા બની

🎗 71 મો સુધારો 1992
- બંધારણ ના આઠમા પરિશિષ્ટ મા કોકણી, મણીપુરી, નેપાળી ભાષા ઉમેરાઈ

🎗 73 મો સુધારો 1992
- પંચાયત રાજ ને બંધારણીય દરજ્જો અપાયો , 29 વિષય રખાયા (12મુ પરિશિષ્ટ)

🎗 86 મો સુધારો 2002
- 6થી14 વર્ષે ના બાળકોને ને મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અપાયો

🎗100 મો સુધારો 2015
- ભારત બાગ્લાદેશ વચ્ચે લેન્ડ બ્રાઉન્દી એગ્રીમેન્ટ.
HTML Embed Code:
2024/05/02 23:22:39
Back to Top