TG Telegram Group Link
Channel: KNOWLEDGE ADDA - GPSC || GSSSB
Back to Bottom
ભારતે પરમાણુ બોમ્બ કઈ રીતે વિકસાવ્યો?
11 May ના Technology દિવસ નો રોચક પ્રસંગ

Current Affairs GPSC UPSC
JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/767LbN2Mypw

Join our telegram channel
hottg.com/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
Tere prayas hi tujhe alag thehrayenge,
Kyu rukta hai tu naseeb ke bharose,
Ye prayas hi tujhe tere mukaam tak pohchayenge!

ALL THE BEST💪🔥

Remember, if you sweat more in training, you bleed less in war. That’s what we have done my champions.

So face this day with confidence and smile on your face. Today say yourself for the last time before entering that exam hall that: I DON’T CARE. That’s what we do here at TGC. We are a family now. And family grows together. We’ve grown together.
TGC Family❤️

बुद्धिहीन तनु जानिके, सुमिरौं पवन कुमार ।
बल बुद्धिविद्या देहु मोहिं
, हरहु कलेश विकार ॥
ભારતે પરમાણુ બોમ્બ કઈ રીતે વિકસાવ્યો?
11 May ના Technology દિવસ નો રોચક પ્રસંગ

Current Affairs GPSC UPSC
JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/767LbN2Mypw

Join our telegram channel
hottg.com/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
નમસ્કાર,

આપનું પેપર ખુબ સારું ગયું હશે તેવી આશા.

ઘણા મિત્રો ના ફોન આવેલ છે અને પેપરની માહિતી આપેલ છે.

મેસેજના પણ ઢગલા થયા છે અને તેમાં પણ એક વાત નીકળીને આવે છે કે આપણે બધા એ ભેગા મળીને કરેલ મહેનત આજે ફળી
ખરી!

ટૂંક સમયમાં પેપરના સોલ્યુસન સાથે અને આપનો અભિપ્રાય જાણવા યુટ્યુબમાં લાઈવ થશુ જેની જાણકારી અહીં આપીશું.

આપ તમામ મિત્રોનો ખુબ આભાર અને તમારા ભવિષ્ય માટે મનોકામના!

ભવિષ્યના અન્ય પ્રોગ્રામ જે વિદ્યાર્થીને હિતને આધારે લાવીશું તેમાં જોડાશો અને આપણું નામ લોકો સુધી પહોંચાડશો તેવી આશા!

ધન્યવાદ!!

THE GOLDEN CHARCOAL TEAM❤️
નમસ્કાર!
છેલ્લા ૪ મહિનાથી હાઇકોર્ટ મુખ્ય પરીક્ષાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલ હતા. આજે એ પેપર હતું અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓનો રિવ્યૂ ખુબ સારો આવેલ છે. તમામ ફોટોસ અપલોડ ન કરી શકવાથી નાની ઝલક અહીં મુકીયે છે.

ભગવાનને પ્રાર્થના કરીયે કે ભવિષ્યમાં અમારા કર્યો વિદ્યાર્થીઓને મદદરૂપ નીવડે❤️

Thank You all for your words❤️❤️
Review by student❤️

Thank You 😊

James Bhai (sachu name yaad nathi, ame james bhai thi j odakhiye chhe)🤗 James Anderson

Dhagla reviews aavya chhe… jem jem team joti jase ahi mukta jasu…🤗
Thank you jignesh Bhai❤️ jignesh
Thank you Ashish Chaudhary
Ashish Chaudhari ❤️
Thank you vrajbhai❤️
Thank You Hemangi Ben🤗
JJ Tutorials GPSC #Mains Series lecture 10
કારણ કે mains ની season આવી ગઈ છે...

● GPSC Class 1 2 Mains Exam Analysis Preparation Strategy Sanket Raghuvanshi JJ Tutorials
● ગયા વર્ષ ની Mainsમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા?

● Mains ની તૈયારી કેવી રીતે કરવી?

● તૈયારી શરૂ કરીએ ત્યારથી mains ની તૈયારી શું કામ કરવી જોઈએ?
● Exam માં કોઈ question ન આવડતા હોય ત્યારે શું કરવું?

◆ Explained by Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Subscribe and Share કરવાનું ભૂલશો નહિ....
video link:
https://youtu.be/OEj-NEdp59g

Join our telegram channel
hottg.com/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
છેલ્લા ૨ વર્ષથી GPSC દ્વારા લેવાતી દરેક પરીક્ષાના કરંટ અફેર્સના પ્રશ્નો INDIABIX માંથી પુછાયેલ છે જેની જાણકારી આપણને તમામને છે. INDIABIXમાંથી દરરોજના પ્રશ્નો Quiz મારફતે આપણે આ ગ્રૂપમાં ઉમેરીએ છે અને તમારે માત્ર ૫-૧૦ મિનિટ કાઢી જોવાના રહેશે. એમ પણ તમે જો સવાલ જોયેલા હશે તો ક્યાંકને ક્યાંક પરીક્ષામાં યાદ આવશે. ઉપરાંત મુખ્ય પરીક્ષામાં પણ કરંટના કેટલાક મુદ્દા અહીંથી લખી શકાશે.

ચેનલને જોઈન કરવા અહીં ક્લિક કરો: https://hottg.com/GPSCindiabix
EXPLAINED_13-05-2024.pdf
357.9 KB
May 13, 2024: Indian Express Explained Page.

1) After Indira assassination, 400 par for Rajiv


2) Why Kerala Temples banned use of Oleander flowers as offerings

3) In their election manifestos, how India's main parties see the world

- Indian Express

@THE GOLDEN CHARCOAL
FAK-47-202324.pdf
104.6 KB
GPSC CLASS 1-2 FINAL ANSWER KEY.

Paper-01

- Right Answer = 1.026
- Wrong Answer= 0.308

Paper-02

- Right Answer = 1.02
- Wrong Answer=0.306

Join us for daily updates: https://hottg.com/thegoldencharcoal
Final Answer Key GPSC Class 1 2023 34.pdf
104.6 KB
Final Answer Key GPSC Class 1

Join our telegram channel
hottg.com/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
❤️THE GOLDEN CHARCOAL❤️

👉🏻 આ એક નાનકડો વિડિઓ TGC FAMILY દ્વારા TGCની FAMILY માટે❤️.

👉🏻 રવિવારે લેવાયેલ હાઇકોર્ટની મુખ્ય પરીક્ષા બાદ વિદ્યાર્થીઓના ખુબ જ સારા પ્રતિભાવ જોઈ આપણી મહેનત ફળી અને સકારત્મક સંતોષ થયો.

👉🏻 પેપરમાં બધું પુછાયું અને એ બધું તો ઠીક છે પણ વિદ્યાર્થીઓના પ્રેમ અને સકારાત્મક રીવ્યુ સાંભળીને છેલ્લા ચાર મહિના યોગ્ય નીવડ્યા તેવું લાગે છે.

👉🏻 આ સાથે જ મોટા પાયે વિદ્યાર્થીઓની CCE, PSI, DYSO, GPSC CLASS 1-2 અને અન્ય પરીક્ષા માટેની વિનંતી આવી છે.

👉🏻 જેમાંથી આપણે પ્રથમ CCE mains પરીક્ષા માટે ખુબ જ Comprehensive રીતે તૈયારી કરાવવાનું ફ્રેમવર્ક બનાવી દીધેલ છે અને ટૂંક સમયમાં તેની જાણકારી આપવામાં આવશે.

👉🏻 તમામ ટીમસભ્યો મુખ્ય પરીક્ષાનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી તમામ વિદ્યાર્થીઓને (શરૂઆત કરી હોય, પેલા તૈયારી કરી હોય, નોકરી સાથે તૈયારી કરતા હોય, વગેરે) મદદરૂપ થશે.

🔗 તમામ જાણકારી અને પરીક્ષામાં નવી કારગર રીતે ભણવા માટે આપેલ ચેનલમાં જોડાવવું: https://hottg.com/CCEbyPAATHSALAA
JJ Tutorials GPSC #Mains Series lecture 11
કારણ કે mains ની season આવી ગઈ છે...

GPSC Class 1 2 Mains Paper Solution
July 2021 GS 1 History Art Culture Geography

● previous year paper solution થી શું ફાયદો થાય?
● શું જૂના paper માં પૂછાયેલા પ્રશ્નો ફરી પૂછી શકાય ખરા?
● આ વર્ષ નું paper analysis
કોઈ પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તેવી સ્થિતિ માં શું કરવું?
કેટલા શબ્દો લખવા તમામ નું
◆ ફક્ત solution નહિ પણ ખૂબજ રસપ્રદ શૈલી માં સમજૂતી

◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં...
Video link
https://youtu.be/V5dppCbC_Kw

Join our telegram channel
hottg.com/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
HTML Embed Code:
2024/05/14 14:22:40
Back to Top