TG Telegram Group Link
Channel: KNOWLEDGE143
Back to Bottom
આજનો ઈતિહાસ
lrbgujarat2021.in_Downloads_Advt_html.html.pdf
251.1 KB
લોકરક્ષક ભરતી બોર્ડ 2021
જાહેરાત ક્રમાંક LRB/202122/2
રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત
ગો-ગ્રીન યોજના
મેરાયો લોકનૃત્ય કરતી વખતે ગવાતા લોકગીતને શું કહેવાય છે?
Anonymous Poll
74%
હુડીલા
37%
ફાગ
21%
દુહા
21%
ભવાઈ
🎲 Quiz 'IPC QUIZ'
આ કવીઝમાં IPC ના પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવેલ છે.
🖊 3 questions · 1 min
Forwarded from Rathod Balvant
ભારતીય ફોજદારી ધારા નું કયુ પ્રકરણ ચૂંટણી સંબંધી ગુનાઓને લગતું છે?
Anonymous Quiz
32%
પ્રકરણ-20A
58%
પ્રકરણ-9A
6%
પ્રકરણ-5A
3%
પ્રકરણ-8A
Forwarded from Rathod Balvant
સુરેશ એક મોબાઇલ ફોનની ચોરી કરે છે તેણે ભારતીય દંડ સંહિતાની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય?
Anonymous Quiz
43%
કલમ-379
39%
કલમ-420
13%
કલમ-314
5%
કલમ-259
Forwarded from Rathod Balvant
મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPCની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય?
Anonymous Quiz
17%
કલમ 302
60%
કલમ 307
17%
કલમ 314
7%
કલમ 310
Forwarded from Rathod Balvant
મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ આઈપીસીની કલમ મુજબ ગુનો દાખલ કરશે?
Anonymous Quiz
8%
કલમ 298A
39%
કલમ 398A
44%
કલમ 498A
8%
કલમ 506A
Forwarded from Rathod Balvant
'અ'અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે?
Anonymous Quiz
14%
ગેરકાયદેસર મંડળીના સભ્યો
68%
બખેડો
17%
હુલ્લડ
2%
બિગાડ
Forwarded from Rathod Balvant
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવતરા"માં ન્યુનત્તમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ?
Anonymous Quiz
55%
બે
20%
ત્રણ
21%
પાંચ
4%
સાત
Forwarded from Rathod Balvant
'અ', 'બ' ને પાઈપથી પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે
Anonymous Quiz
12%
સાદી ઈજા
42%
ગંભીર ઈજા
36%
ઈરાદાપૂર્વકની સાદી ઈજા
11%
ખૂનનો પ્રયત્ન
Forwarded from Rathod Balvant
ભારતીય દંડ સંહિતામાં કેટલી કલમો છે?
Anonymous Quiz
12%
1 થી 164
55%
1 થી 511
25%
1 થી 598
8%
1 થી 484
2019માં કાશ્મીરમાંથી 370ની સાથે કઈ કલમ દૂર કરાઈ હતી?
Anonymous Quiz
60%
35A
19%
35B
18%
36A
3%
36B
બિનપરંપરાગત ઊર્જાના ઉત્પાદનમાં કયું રાજ્ય દેશભરમાં મોખરે
Anonymous Quiz
53%
ગુજરાત
25%
મધ્યપ્રદેશ
16%
ઉત્તરપ્રદેશ
6%
મહારાષ્ટ્ર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ જગ્યાએથી રાજ્યવ્યાપી 'નિરામય ગુજરાત' યોજનાનો પ્રારંભ કરાવ્યો?
Anonymous Quiz
24%
મહેસાણા
41%
પાલનપુર
20%
છોટાઉદેપુર
15%
અમદાવાદ
HTML Embed Code:
2024/05/09 08:15:47
Back to Top