TG Telegram Group Link
Channel: મિશન સરકારી નોકરી : GKNEWS™
Back to Bottom
જોઇન ઇન્ડિયન આર્મી દ્વારા 10+2 ટેકનિકલ ભરતી યોજના માટે કોર્સ TES -52

Join: @gknews_in
ધો. 10 અને 12 પરિણામ જાહેર કરવા બાબતે

Join: @gknews_in
CCE કોલલેટર

પ્રિય ઉમેદવાર મિત્રો,
જા.ક્રમાંક 212/ 202324 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ની મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાનું મે માસની તારીખ 11, 13, 14, 16, 17 અને 20 ના રોજ આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષાના કોલલેટર ( પ્રવેશ પત્ર) આજે સાંજે 6:00 કલાક થી પરીક્ષા દિવસ સુધી ડાઉનલોડ કરી શકાશે.

#હસમુખ_પટેલ

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d
🤩 ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક) ની ફાઈનલ આન્સર કી જાહેર

➡️ ડાઉનલોડ કરવા માટે: https://bit.ly/4b4N2JB
પ્રિય ઉમેદવાર મિત્રો,
જા.ક્ર.212/202324 ગ્રુપ-બી, મેઇન્સ એક્ઝામ ના સિલેબસમાં ઇતિહાસ, ભૂગોળ અને ઇકોનોમિક્સ ના "અમુક પાના" જરૂરી જણાતા નથી, જે અંગે વિચારણા કરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ટૂંક સમયમાં ગ્રુપ બી ની મેઇન્સ એક્ઝામ નો સિલેબસ ડિટેલમાં GSSSB વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

#હસમુખ_પટેલ

Join: @gknews_in
પ્રિય ઉમેદવાર મિત્રો,
ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની ફાઈનલ આન્સર કી કેટલીક શિફ્ટના ઉમેદવારોને ઓપન થતી નહોતી, તેનું નિરાકરણ થઈ ગયું છે.

https://bit.ly/4b4N2JB
>> ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, ગુજકેટ -૨૦૨૪ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબતે

Join: @gknews_in
ViewFile (10).pdf
1.3 MB
CCE પરીક્ષામાં ગ્રુપ: B ની મુખ્ય પરીક્ષાનો સિલેબસ

Join: @gknews_in
🇭 🇸 🇨 -🇷 🇪 🇸 🇺 🇱 🇹 

🔥 આજે ધોરણ 12નું પરિણામ🤳:

✍️ ગુજકેટ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે.

ઓફિશિયલ નોટિફિકેશન જુવો.👇🏻
👉 https://gknews.in/gsheb-std-12-science-with-gujcet-result-2024/

સૌથી ઝડપી પરિણામ જોવા માટે ની લિંક:
👉 https://gknews.in/gsheb-std-12-science-with-gujcet-result-2024/
〰️〰️〰️〰️〰️〰️〰️
ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી આ મેસેજ શેર કરો.
HTML Embed Code:
2024/05/09 16:40:04
Back to Top