Create: Update:
તરુણાવસ્થામાં પ્રવેશતી છોકરી જયારે પ્રથમવાર માસિકધર્મ (menstruation) અનુભવે છે, ત્યારે તેણીના મનમાં ઘણા-બધા પ્રશ્નો ઉદભવતા હોય છે પરંતુ રૂઢિવાદી માનસિકતા કે શરમ-સંકોચના લીધે પોતાની સમસ્યા વાલી સમક્ષ રજુ કરી શકતી નથી, પરિણામે માનસિક તણાવનો ભોગ બને છે કે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને સાચી માની ગેરમાર્ગે દોરાય છે. તેવામાં ટીન એજની છોકરીઓ માટે સચોટ માર્ગદર્શન જરૂરી બને છે.
દર વર્ષે 28 મેના રોજ menstrual hygiene day ઉજવવામાં આવે છે. 28 દિવસ એ માસિક ચક્રની સરેરાશ લંબાઈ છે અને સ્ત્રીઓનુ માસિક સ્ત્રાવ સરેરાશ 5 દિવસ હોય છે. જેથી MH day માટે આજની તારીખ પસંદ કરવામાં આવી છે.
સ્ત્રી આરોગ્ય જાગૃતિ અને શિક્ષણના ભાગરૂપે સરકારી શાળા સાતોદડ તાલુકા શાળામાં માસિકધર્મ/ પિરિયડ્સ પર એક ખાસ લેક્ચરનું આયોજન ધોરણ 5 થી 8માં ભણતી છોકરીઓ માટે કરવામાં આવ્યું હતું. શાળામાં ન ભણતી હોય તેવી 10 વર્ષથી ઉપરની છોકરીઓ પણ લેક્ચરમાં સામેલ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
પાંચ વર્ષ પહેલા જોયેલું એક સપનું પૂરું કર્યું...❣️
#MenstrualHygieneDay #RedDotChallenge #MHDay2024 #PeriodFriendlyGujarat

>>Click here to continue<<
GPSC Talks