CCE માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
- છેલ્લા દિવસોમાં નવું કંઈ જ ના કરો, નવું શીખશો પણ નહીં કારણ કે નવું શીખવામાં સમય લાગશે અને એ જ તો આપણી પાસે નથી.
- જે આવડે છે એનું જ Revision કરતાં રહો. એમાં પ્રેક્ટિસ વધારે થશે તો Speed માં પણ વધારો થશે.
- પરીક્ષાના આગળના દિવસોમાં ઊંઘ પૂરી કરો.
- પોતાની મહેનત અને તૈયારી પર વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો.
- માતા - પિતાના આશિર્વાદ અને ઈશ્વર પર ભરોસો રાખો.
- પરીક્ષાના સમયે Positive અભિગમ રાખવો.
~ નીરજ ભરવાડ
>>Click here to continue<<